મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

0
1
/

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે.

મોરબીના લીલા‌પર કેનાલ રોડ પર આવેલા હીરાભાઈ ભજનીકના ફાર્મ ખાતે અખંડ રામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તારીખ 9 એપ્રિલ થી 9 મી મે સુધી એટલે કે, 1 મહિના સુધી 24 કલાક રામભક્તો દ્વારા અખંડ રામ ધૂન થશે. આ પ્રસંગે ભાઈઓ તથા બહેનો‌ ભાવી ભક્તોને લાભ લેવા‌ આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/