મોરબી: તાજેતરમા આઈપીએલની મોસમ પુરબહારમાં ચાલી રહી છે ત્યારેક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જુગારીઓને ઝડપી પાડવા પોલીસ કાર્યવાહી કરી રહી છેત્યારે મોરબીના નવા બસ સ્ટેશન નજીક કેકેઆર અને આરઆરની મેચ પર સટ્ટો રમતા એક શખ્સનેએલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય શખ્સને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીકસામે પાનની દુકાન નજીક આઈપીએલની મેચ કેકેઆર અને આરઆર પર ચાલતી મેચ લાઈવ નિહાળીસટ્ટો રમતા હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ત્યાં મેચ પર સટ્ટોરમતા વિશાલ રાજેશભાઈ રાજદેવને મોબાઈલ નંગ-૧ કીમત રૂ.૫૦૦૦ તથા રોકડા રૂ.૭૫૦ સાથેઝડપી પાડ્યો હતો જ્યારે આરોપી કિશનભાઈ જશાભાઈ કાનગડ હાજર નહિ મળી આવતા તેને ઝડપીપાડવા વધુ તપાસ હાથ ધરેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide