ભરૂચ : મહિલા ગુમ થયાની તેના પતિ દ્વારા પોલીસ માં જાણ

0
39
/

[રિપોર્ટ: ચિંતન દવે, મોરબી]  ભરૂચ : મહિલા ગુમ થયાની તેના પતિ દ્વારા પોલીસ માં જાણ કરાવામાં આવેલ છે.

પોલીસ ને જણાવવામાં આવશે અનુસાર ગુમ થનાર મહિલા રેખાબેન કિશોરભાઈ ત્રિવેદી [ઉ.વ. 63]  નામના મહિલા તેમના જ સોસાયટીમાં રહેતા મીનાબેન ના ઘરે જાવ ચુ તેમ કહી ઘરેથી પાંચ-દસ મિનિટમાં આવું કહી નીકળેલ હતા પરંતુ પરત ન આવતા કોઈ અગમ્ય કારણસર ક્યાંક ચાલ્યા ગયાની પોલીસમાં તેમના પતિ કિશોરભાઈ ત્રિવેદી દ્વારા જાણ કરાયેલ છે જેની તપાસ હેડ કોન્સ. વિનુભાઈ વસાવા ચલાવી રહેલ છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/