મોરબીમાં ગાળા મુકામે લોરીયા પરિવાર દ્વારા રામમંડલ યોજાશે

0
224
/

*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ગાળા મુકામે આગામી તા. ૮-૬-૨૦૧૯ ને શનિવારના રોજ લોરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામમંડલ યોજાનાર છે જેમાં ધર્મપ્રેમી જાહેર જનતાને લોરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે

નોંધનીય છે કે અજયભાઈ લોરીયા તથા તેમની ટિમ દ્વારા તાજેતરમાજ શહીદોના પરિજનો ને રૂબરૂ થઈ સહાય પહોંચળવમાં આવેલ હતી , તેઓ તરફથી પાટીદાર નવરાત્રી મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે વધુમાં આ રામમંડલ નું આયોજન કરી લોરિયા પરિવાર દ્વારા પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/