છાતીમાં દુખાવો ઉપડતા ધરમપુરના યુવાનનું મૃત્યુ થયાની ઘટના

0
64
/

મોરબી : હાલ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા જલાભાઈ કુડાભાઈ થરેસા ઉ.વ-૩૯ નામના યુવાનને છાતીમા દુખાવો ઉપડતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પીટલમા ખસેડવામાં આવ્યા હતા. જ્યા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી વધુ તપાસ પણ શરુ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/