Exclusive: મોડી રાત્રે રવાપર રોડ,ઓમ શોપિંગ માં આગની ઘટના

0
806
/

(રિપોર્ટ: કલ્પેશ રાવેશિયા) મોરબી: તાજેતરમાં મોરબીના રવાપર રોડ ઓર આવેલ ઓમ શોપિંગ માં ગ્રાઉન્ડ ફ્લોર માં આગ ની ઘટના બની હતી જોકે સદનસીબે કોઈ જાન હની થઈ ન હતી પરંતુ આ ઘટના વોર્ડ નં-૭ માં બની હોય ત્યાં જાગૃત અને યુવાન ભાજપના વોર્ડ- ૭ માં ચૂંટાયેલા સભ્ય કલ્પેશભાઈ રવેશિયાએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી આગ પર કાબુ મેળવ્યો હતો જુઓ VIDEO…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/