માળીયા (મી.) : ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના મુજબ માળીયા (મી.) તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે રમેશભાઈ વીરજીભાઈ ફૂલતરીયાની નિમણુંક કરવામાં આવી છે. તેમ મોરબી જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લલિતભાઈ કગથરા દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide