હળવદ : લીલાપુર ગામે ચાલતી કથામાં ભવિકો ઉમટી પડ્યા

0
120
/
પાંચ દિવસ યોજાયેલ સત્સંગ સરિતામાં ગ્રામજનો સહિત આજુબાજુમાં થી મોટી સંખ્યામાં હરિભગતો જોડાયા

હળવદ : હળવદ તાલુકાના લીલાપુર ગામે સત્સંગ સરિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુળીધામ ખાતેથી કથાકાર સંત શાસ્ત્રી શ્રી ભક્તિનંદનસ્વામીએ પ્રભાવશાળી વક્તવ્ય આપી ધર્મપ્રેમી જનતાના હૃદયમાં એક અનેરૂ સ્થાન મેળવ્યું છે.હળવદ તાલુકાના લીલાપુર ગામે યોજાયેલ સત્સંગ સરિતા કથામાં સમસ્ત ગ્રામજનો અને આજુ બાજુ વિસ્તારના મોટી સંખ્યામાં પધારેલા ભાવિક જનસમુદાય સભા સંબોધતા મુળીધામના નવ યુવાન કથાકાર સંત શ્રી ભક્તિનંદનસ્વામી એ કહ્યું હતું કે વર્તમાન યુગમાં માનવ જીવનને ધન્ય બનાવવાની, સાર્થક બનાવવાની સાચી સમજણ કથાના માધ્યમ દ્વારા સુંદર ટકોર કરી સૌને ધન્યભાગી બનાવ્યા હતા.

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/