મોરબી : વાવાઝોડાની અસરને પગલે આજે ટંકારામાં મેઘરાજા ધોધમાર વર્ષી પડ્યા છે. ટંકારા નગરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના વાવડ મળી રહ્યા છે. વરસાદના કારણે પાણી પણ વહેતા થયા છે. બીજી તરફ મોરબીમાં પણ સાંજના સમયે વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને આજે ભીમ અગિયારસે અમીછાંટણાથી મેઘરાજાએ હાજરી પુરાવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide





















