મોરબીમાં આજે જિલ્લાના વિકાસ અધિકારી તરીકે પરાગ ભગદેવે ચાર્જ સંભાળ્યો

0
41
/

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા નિવૃત થયા હોય જેને પગલે અમદાવાદ એડીશનલ કલેકટર તરીકે ફરજ બજાવતા પરાગભાઈ ભગદેવની બદલી મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી હોય આજે મોરબી ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવે ચાર્જ સંભાળ્યો હતો જેથી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ નવા જિલ્લાના વિકાસ અધિકારીનું સ્વાગત કરી તેમને શુભેચ્છા પાઠવી હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/