*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ દ્વારા મોરબીના કેનાલ રોડ નજીક આવેલ અવની ચોકડી જય અંબે નગર-૨ સોસાયટી માં ભવ્ય રામમંડલનો કાર્યક્રમ યોજાનાર છે જે તદ્દન ગૌશાળાના લાભાર્થે જ છે
આ કાર્યક્રમમાં નકલંક નેજધારી રામમંડલ તોરણીયા દ્વારા રામપીરના જીવન ચરિત્રને નાટ્યરૂપાંતર દ્વારા જીવંત કરી દર્શકોને મંત્રમુગ્ધ કરવામાં આવનાર છે જેથી આ ધર્મોલ્લાસભર્યા ભવ્ય કાર્યક્રમની શોભા વધારી સાથે સેવાનાં આ શુભ કાર્યમાં જોડાવા સૌ ભાઈ બહેનોને ઇમ્પીરિયલ હાઇટ્સ ગૃપ મોરબી તરફથી ભવભર્યું જાહેર આમંત્રણ આ અખબારી યાદી મારફતે પાઠવવામાં આવ્યુ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.