મોરબી: અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન

0
188
/

મોરબી: આજ રોજ મોરબીના અપક્ષ ઉમેદવાર પંકજ રાણસરીયા દ્વારા ટ્રાફિક સમસ્યા અંગે એસ.પી ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ હતું

આવેદન પત્રમાં જણાવ્યા મુજબ મોરબીના શનાળા બાયપાસથી ભક્તિ નગર સર્કલ અને ભક્તિ નગર સર્કલથી દલવાડી ચોકડી સુધી રોજ થતી ટ્રાફિક સમસ્યાથી ધંધાર્થીઓને રોજ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનમાં જણાવાયું છે

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/