મોરબી: લગ્ન ની લાલચ આપી યુવક સગીરાને ભગાડી ગયાની રાવ

0
357
/

તાજેતરમા મોરબીના સામાંકાઠા વિસ્તારમાં રેહતી સગીરાના મુસ્લિમ યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયા હોવાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાયા છે
મોરબીની શેહરના સામાંકાઠા વિસ્તારમાં રેહતી સગીરાને હબીબ રસુલભાઇ મિયાણા નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય સગીરાની માતાએ આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/