(અમિત ગોહેલ) મોરબી: મોરબીના જુના રાવાપર ગામે આવેલ શ્રી સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાતા અવાર નવાર વિજકાપ ને પગલે સોસાયટી ના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના રવાપર ગામે આવેલ શ્રી સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત થોડી થોડી વારે વીજળી ગૂલ થઈ જતી હોય આકરા અને અસહ્ય તાપથી સેકાતા લોકો ને જાણે પડ્યા પર પડ્યા પાર પાટુ લાગતું હોય તેવુ વીજ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ મામલે જ્યારે સોસાયટી ના જ એક જાગૃત નાગરિકે સ્થાનિક અને જવાબદાર વીજ અધિકારીનો સંપર્ક કરતા મદદરૂપ થવાને બદલે તેમને જે થાય તે કરી લેજો તેવો ઉડાઉ જવાબ આપતા હવે સોસાયટી ના લોકો આ મુદ્દે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા જવાના છે તેવું જાણવા મળે છે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide














Comments are closed.