મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ પુનિતભાઈ જીવાણીને આજે બીજી મેરેજ એનિવર્સરીની હાર્દિક શુભકામનાઓ

0
331
/

મોરબીના ‘દિવ્યદ્રષ્ટિ’ ના પ્રતિનિધિ એવા પુનિતભાઈ જીવાણીને આજે બીજી મેરેજ એનિવર્સરી હોય તેમને આજે તેમના શુભ લગ્ન દિવસની ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે પુનિતભાઈ જીવાણી અને તેમના ધર્મ પત્ની શ્રીમતી વિંકલ પી. જીવાણી  ખુબજ શાંત અને મિલનસાર સ્વભાવ ધરાવે છે પુનિતભાઈ સૌ સાથે ના સ્નેહપૂર્વક વર્તનથી બહોળું મિત્રવર્તુળ ધરાવે છે પુનિતભાઈ પોતાની આગવી જીવનશૈલીથી વ્યાપારજગતમા પણ પ્રગતિના પંથો સાર કર્યા છે અને વ્યાપરવિશ્વમાં પણ બહુમાન ધરાવે છે આ સાથે નાના મોટા કોઈપણ સેવકાર્યોમાં પણ પુનિતભાઈનું નામ હમેશા મોખરે રહ્યું છે ત્યારે આજ રોજ તેમના લગ્નજીવનના સફળ દાંપત્ય જીવનને તેઓ બે વર્ષ પુર્ણા કરતાં હોય આજે તેમણે તેમના સગા-સ્નેહીજનો તેમજ બહોળા મિત્રવર્તુળ  તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે આને આ અવસરે ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ના એડિટર ઇન ચીફ રાધેશ બુદ્ધભટ્ટી તથા ક્રિષ્ના રાધેશ બુદ્ધભટ્ટી  પણ આજે  તેમને તેમની મેરેજ એનિવર્સરી ની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે

શુભેચ્છક:- ‘ધ પ્રેસ ઓફ ઈન્ડિયા’ ના એડિટર ઇન ચીફ રાધેશ બુદ્ધભટ્ટી તથા ક્રિષ્ના રાધેશ બુદ્ધભટ્ટી

 

 

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/