મોરબી: શોભેશ્વર સોસાયટીમાં 1 તોલા સોનુ અને રૂ.50,000 રોકડની ચોરી?

5
212
/

(રિપોર્ટ : જયદેવસિંહ જાડેજા) : મોરબી: મોરબીમાં ઉદ્યોગ ની સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે હાલતા અને ચાલતા ચોરી અને લૂંટના બનાવો વધવા મંડ્યા છે જેમાં તાજેતરમાંજ વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે?

મળતી માહિતી અનુસાર શહેની  શોભેશ્વર સોસાયટીમાં રહેતા હિનાબા દિવ્યરાજસિંહ રાઠોડ ના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા અને 1 તોલા સોનુ, 2 ચાંદીની લકી, અને રૂ. 50,000 જેવી રોકડ રકમની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે?

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

5 COMMENTS

Comments are closed.