મોરબીમાં આજે રેન્જ DIGP પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરશે

17
60
/
/
/

મોરબી : મોરબીમાં આજે રેન્જ DIGP ઇન્સ્પેકશન માટે આવ્યા છે. ત્યારે આ દરમિયાન તેઓ સરકીટ હાઉસ ખાતે સાંજે ટંકારાના જાંબાઝ પોલીસકર્મી પ્રુથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન પણ કરવાના છે.

ટંકારામા પુરની સ્થિતિ વેળાએ સ્થાનિક પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાએ બે બાળકીઓને રેસ્ક્યુ કરીને તેઓના જીવ બચાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થતા પૃથ્વીરાજસિંહને ઠેર ઠેરથી અભિનંદન સાથે સન્માન પણ મળ્યું હતું.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

17 COMMENTS

Comments are closed.