મોરબીમાં આવતીકાલે શુક્રવારે 168 સ્થળે વેકસીનેશન : 20,650 ડોઝ ઉપલબ્ધ કરાશે

0
20
/
/
/

મોરબી : હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે અલગ અલગ 168 સ્થળો ઉપર વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો ઉપર 20, 650 ડોઝ ઉપલબ્ધ હશે. આ વેકસીનેશનનો લાભ લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે વેકસીનેશન કેમ્પોનું આયોજન કરાયું છે. જિલ્લાના કુલ 168 સ્થળોએ આ કેમ્પ યોજાનાર છે. જેમાં કોવિશિલ્ડના 16850 અને કોવેકસીનના 3800 મળી કુલ 20650 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner