મોરબી : તાજેતરમા મોરબીના જેતપર ગામે દર વર્ષે શ્રાવણ માસની પૂનમે યોજાતો મહાકાલેશ્વર દાદાનો વરઘોડો મોકૂફ રાખેલ છે.
વધૂમાં આવતીકાલે પવિત્ર પૂનમને સોમવારે મહાકાલેશ્વર મહાદેવને રુદ્રાક્ષ શ્રૃંગાર કરવામાં આવશે. તેમ મંદિરના મહંતબલરજગીરી (સ્વામીજી)ની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide