મોરબીના પંચાસર રોડ ઉપર મારામારી : પાંચ વ્યક્તિઓ ઘાયલ

0
413
/
પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે હિસંક અથડામણ સર્જાઈ : એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બે જૂથ સશસ્ત્ર અથડામણ થઈ હતી. પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે બન્ને જૂથ હથિયારો સાથે સામસામે આવી જઈને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. બે જૂથ વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં પાંચ વ્યક્તિઓને ઇજા થતાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવને પગલે એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/