મોરબીના જાંબુડિયા નજીકથી જુગાર રમતા છ શખ્શો ઝડપાયા

24
340
/
/
/

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તેમજ ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એમ વી પટેલની ટીમના મહિપતસિંહ જાડેજા, દિનેશભાઈ બાવળિયા, જુવાનસિંહ ઝાલા, અમિતભાઈ વાંસદડિયા, હિતેશભાઈ ચાવડા, ચંદ્રસિંહ પઢીયાર, ભરતદાન દેથા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે કોમેટ સિરામિક નજીક જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા નવીનકુમાર પ્રભાકર આચાર્ય, રામચંદ્ર શંકરદાસ ધાગ, વિનોદકુમાર શીશરામ શર્મા, ગણેશ ભાગ્ય કુથે, પ્રવીણકુમાર ઉમેદસિંહ અહેલાવત, રામપ્રસાદ કિશનભાઈ ચૌધરી,  એમ છ ને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૮,૮૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

24 COMMENTS

  1. … [Trackback]

    […] Find More Info here to that Topic: thepressofindia.com/morbina-purple-closely/ […]

Comments are closed.