મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગોકુળકા રાજા ગણેશોત્સવ

0
84
/

મોરબી: સોઓરડી વિસ્તારમાં વોર્ડ નં ૪ માં ગોકુળ ના બાલા હનુમાન મંદિર ખાતે ગોકુળ ના રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ત્યારે ગોકુળ ના રાજા ની આરતી મોરબી નગરપાલિકાના પુવૅ ચેરમેન શ્રી જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયા પુવૅ ચેરમેન શ્રી સુરેશભાઇ શિરોહીયા પુવૅ ચેરમેન શ્રી મનસુખભાઈ બરાસરા સહિત સોસાયટીના તમામ ભાઈઓ અને બહેનો દ્વારા દરરોજ ગણપતિ દાદાનું પૂજન અર્ચન તેમજ મહા આરતી યોજાય છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/