મોરબીની સ્વ્ચ્છતા અભિયાન સમિતિ દ્વારા રોડ સ્વચ્છ કરી ‘સેવા સપ્તાહ’ ની ઉજવણી

0
144
/

 મોરબી : મોરબી નવા બસ્ટેન્ડ ની સામે લોખંડી પુરૂષ એવા સરદાર પટેલ સાહેબ પ્રતિમા પાસે પસાર થતો છેક બાપા સીતારામ ચોક સુધી જતો રોડ જ્યાં રોજબરોજ ના 50000લોકો ની અવરજવર છે અને 10000 થી વધુ લોકો આજુ બાજુના માં રહે છે છતાં આ રોડ નું કોઈ નામ નથી.તો આજુ બાજુ માં રહેતા લોકો તથા દુકાનદારો ના અભિપ્રાય અને માંગણી ને ધ્યાનમાં લીધાં બાદ મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી એ સ્વચ્છતા ના આગ્રહી એવા આપના ગુજરાતના લોક લાડીલા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જ્યારે જન્મ દિવસ આવતો હોય ત્યારે વડાપ્રધાન કરેલું લોક આહવાન “સેવા સપ્તાહ” ઉજવવાનું આયોજન ના સંદર્ભે આ રોડ નું નામ ” સ્વચ્છતા રોડ ” હોવું જોઈએ તો “સ્વચ્છતા રોડ” નામ રાખીને મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર અને મોરબી જિલ્લા કલેકટર ને વિનંતી કરવામાં આવશે

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/