મોરબી નજીક ઈકો, સ્કોર્પિયો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત

0
454
/
ઇકો પલટી મારી ગઈ જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગનો બુકડો બોલી ગયો

મોરબી : મોરબી રાજકોટ હાઇવે પર આજે સાંજના સુમારે ઇકો, સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અકસ્માતમાં સદનશીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ વાહનોને ભારે નુકશાન પહોંચ્યું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ મોરબી રોડ પર બાની વાડી સામે આજે સાંજેજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં GJ 36 l 1931ની ઇકો, GJ 13 AB 5111 નંબરની સ્કોર્પિયો અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અનિરુદ્ધસિહ નામના યુવાનને ઈજા પહોંચી હતી. જેને 108 ના પાયલોટ છેલ્લુભાઈ અને ડો. રૂબિયાબેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખસેડયા હતા. સદનશીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ઇકો પલટી મારી ગઈ જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગનો બુકડો બોલી જતા ભારે નુકસાન થયું હતું

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/