ફ્રેન્ડ્સ ટેબલટેનિસ ગૃપ મોરબી દ્વારા ક્રિષ્ણા ચેમ્બર, ચકિયા હનુમાન મંદિર પાસે ઓપન મોરબી મેન્સ સિંગલ્સ અને વુમન્સ સિંગલ્સ એમ બે વિભાગમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 50 જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ માં 11 વર્ષથી લઈને 78 વર્ષની ઉંમરના ટેબલટેનિસ ખેલાડીઓએ ઉત્સાહપુર્ણ ભાગ લઈ પ્રતિયોગીતાને ખુબ જ રસપ્રદ બનાવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
















