ટંકારા તાલુકાના ૨૦ નિવૃત સૈનિકોનું શાલ ઓઢાડી, મો મીઠા કરાવી સન્માન કરાયું

0
101
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] ગુજરાત રાજ્યના યુવા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, સ્ટેટ કો-ઓર્ડીનેટર કૌશલભાઈ દવે તેમજ ઝોન સંયોજક પૃથ્વીરાજસિંહ વાળા અને મોરબી જીલ્લા સયોંજક નાથાભાઈ ઢેઢીના માર્ગદર્શન મુજબ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ટંકારા તાલુકાના સંયોજક નિલેશ પટ્ટણી તેમજ રાજ દેત્રોજા તેમજ 66 ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રશ્મિકાંત દુબરીયા, કવિન ભાઈ શાહ, ભાવિનભાઈ સેજપાલ, ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજા દ્વારા ટંકારા તાલુકામા નિવૃત્ત થયેલા ફૌજીના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત કરી તેમનું શાલ ઓઢાડીને તેમજ મીઠા મોઢા કરાવીને ટંકારા તાલુકાના 20 નિવૃત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું..

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/