Saturday, January 31, 2026
Uam No. GJ32E0006963

માળિયા પંથક પાણીમાં તરબોળ : વીરવિદરકા ગામે ગોઠણડૂબ પાણી ભરાયા

માળિયા : તાંજેતરમા માળિયામાં ગત રાતથી આજે સાંજ સુધીમા મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણીમાં તરબોળ થયું છે. આજનો રવિવાર મોટાભાગના લોકોને ઘરમાં જ પસાર કરવો પડ્યો હતો. સૌથી વધુ...

માળીયામાં મજાક કરવા મામલે યુવાન ઉપર બે શખ્શો દ્વારા હુમલો

બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મિયાણામાં પંચરની દુકાને બેઠેલા મિત્રો વચ્ચે મસ્તી કરવામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ યુવાન ઉપર હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે...

માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા...

મોરબી: ખારચીયા નજીક કારમાંથી 48 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દારૂની હેરાફેરી કરનાર મધ્યપ્રદેશના વતની ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો મોરબી : પોલીસ દ્વારા મોરબી તાલુકાના ખારચીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બનાવમાં દારૂની હેરાફેરી કરનાર...

માળીયા (મી.)માં લોકડાઉન વચ્ચે ખાખરેચીમાં બાઈક ચોરાયું

માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામમાં રહેતા હિરેનભાઇ હસમુખભાઇ ચંદુભાઇ થદોડાએ પોતાનુ બ્લુ કલરના પટ્ટા વાળુ હિરો સ્પેન્ડર પ્લસ મોટર સાઇકલ નં. GJ-03-CS-4356 પોતાના ઘરની બહાર શેરીમા પાર્ક કરેલ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...