Saturday, January 31, 2026
Uam No. GJ32E0006963

માળીયાના હરિપર ગામે અંગત અંદાવત મુદ્દે કારખાનેદાર ઉપર હુમલો

બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે કારખાનેદાર ઉપર અંગત અદાવત મામલે બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે....

માળીયા તાલુકામાં મહાકાય કંપનીઓને બદલે અગરિયાઓને જમીન ફાળવવા માંગણી

બગસરાના સ્થાનિકોનો હક્ક છીનવી બહારની કંપનીઓને લિઝથી આપેલી જમીન રદ કરવા મહેસુલ મંત્રીને બગસરા ગ્રામ પંચાયતની ખાસ રજુઆત માળીયા : હાલ માળીયા તાલુકાના બગસરા ગામની હદમાં સરકારે બહારની કંપનીઓને મીઠું પકવીને તેના...

માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિદાય અને સ્વાગત સમારોહ યોજાઈ ગયો

શ્રી માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા માળિયા તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો વતી માળિયામાં પોતાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયાનો વિદાય સમારંભ તથા બદલીથી હાલ માળિયા...

માળીયા : ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને નુકશાની, એક લાખ ટન મીઠું પાણીમાં ગરક

મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે...

હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો

માળિયા (મી.) : હાલ અગર વિસ્તારના પ્રજાજનો માટે અને તેમના સ્વાસ્થ્ય સુખાકારી માટે હરીપરમાં વિનામૂલ્યે સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.અનુભવી ડૉક્ટરની ટિમ દ્વારા અગરીયાઓની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં ચકચારી અપહરણ તેમજ પોક્સોના કેસમાં આરોપીનો છુટકારો

આ કામની ફરીયાદીની ફરીયાદ એવી રીતે કે, આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને આ કામના આરોપી રાહુલ જયંતિભાઈ જોલપરાએ લલચાવી ફોસલાવી ભોગ બનનાર સગીરવયની...

મોરબીમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે...