Thursday, August 27, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ

એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો...

મોરબી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત : એકનું ઘટના સ્થળે જ મૃત્યુ

એક વ્યક્તિને ગંભીર ઇજા : પોલીસ દ્વારા તપાસ મોરબી : ગઈકાલે મોરબીના બાયપાસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક...

મોરબી તાલુકા સરપંચ એસો.ના પ્રમુખને હરાવી સરપંચ બનતો માત્ર 27 વર્ષે યુવાન

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતના ચૂંટણી જંગમાં અનેક અપસેટ જોવા મળ્યા હતા જેમાં મોરબી તાલુકા સરપંચ એસોશિએશનના પ્રમુખને નવલોહીયા યુવાને હરાવી દેતા રાજકીય ખેરખાઓ પણ વિચારતા થયા છે. મોરબી જિલ્લાની...

મોરબી: બાઈક ચોરીમાં પેરોલ ઉપર છૂટ્યા બાદ વધુ બે બાઈક ચોર્યા

માળીયા પોલીસે રીઢા વાહન ચોરને ઘાટીલા ગામની સીમમાંથી બે બાઈક સાથે ઝડપી લીધો માળીયા : હાલ મોરબી શહેરમાંથી વાહનચોરી કરતા ઝડપાઇ ગયા બાદ મોરબી સબજેલમાંથી પેરોલ ઉપર છૂટેલા શખ્સે મોરબી અને હળવદથી...

મોરબી તેમજ વાંકાનેરમા દેશી દારૂની 4 ભઠ્ઠીઓ સહિત 50થી વધુ દરોડા

મોરબી : દેશી દારૂ સામે મોરબી પોલીસે શરૂ કરેલી ઝુંબેશ અન્વયે ગઈકાલે રવિવારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે સતત ચોથા દિવસે ધોસ બોલાવવાનું ચાલુ રાખી 4 દેશી દારૂની ભઠ્ઠી પકડી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...