Friday, July 10, 2026
Uam No. GJ32E0006963

મોરબી સિરામીક ઉદ્યોગ હવે શટડાઉન થાય તેવી શક્યતા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિમાં ગેસના ભાવમાં રૂપિયા 25થી 30નો તોતિંગ ભાવ વધારા થવાની દહેશત મોરબી : હાલ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા એવા મોરબીના સિરામીક ઉદ્યોગ ઉપર રશિયા-યુક્રેન યુદ્ધના વાદળો ઘેરાઈ ગયા...

ચકચારી મમૂદાઢી હત્યા કેસમાં ફરાર ૪ આરોપીઓ વિરુદ્ધ હાજર થવા સ્પેશ્યલ કોર્ટનું તેડુ

મોરબી: રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન શનાળા બાયપાસ રોડ પર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગની ઘટના પ્રકાશમાં આવી હતી જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ કરી મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી...

ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ

હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ...

મોરબી ઇન્ડયન લાયોનેસ કલબ દ્વારા મહિલા દિવસે અનોખી યોજના

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મોરબી શહેરના તમામ બહેનો માટે મહિલાઓ ના સ્વાસ્થ્ય માટે ખાસ એવા કોલેસ્ટેરોલ ,ડાયાબિટીસ ,થાઇરોઇડ ,cbc, ferritin… આ તમામ ટેસ્ટ માત્ર ૨૦૦ /-રૂપિયાના...

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન રોડ વચ્ચે મસમોટા ખાડાથી અકસ્માતનો ભય

લાંબા સમયથી પડેલા ખાડાનું વ્હેલી તકે બુરાણ કરવાની લોકમાંગ મોરબી : હાલ મોરબીમાં આવેલ નજરબાગ રેલવે સ્ટેશન રોડ પર રોડની વચ્ચે લાંબા સમયથી મસમોટો ખાડો પડી ગયો હોવાથી વાહન અકસ્માતનું જોખમ રહે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...