Sunday, July 19, 2026
Uam No. GJ32E0006963

મોરબીના સીમા જાગરણ મંચ દ્વારા જરૂરિયાતમંદોને અનાજ વિતરણ કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી

સોલંકીનગરના ગામલોકોએ ભારત માતાનું પૂજન કર્યું મોરબી : આજે સીમા જાગરણ મંચ સાગરભારતી મોરબી દ્વારા 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે ગરીબ પરિવારોને અનાજ અર્પણ કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.તથા ગામલોકોએ ભારતમાતાને...

લગ્નમાં રાષ્ટ્રગીત સાથે દેશભક્તિના નારા લગાવીને પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી

મોરબી : દેશભરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામે લગ્ન પ્રસંગમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.લગ્નપ્રસંગ પણ દેશભક્તિના માહોલમાં રંગાઇ...

મોરબીમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

કરૂણા અભિયાન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓ તેમજ સંસ્થાઓનું સન્માન કરાયું મોરબી : આજે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશાળ પટાંગણમાં ૭૩માં જિલ્‍લા કક્ષાનાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર...

મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા વધુ 32 કાળમુખા વાહનો ડિટેઇન

અકસ્માતો સર્જી નાસી છૂટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડી પાડવામાં આરટીઓ તંત્ર હજુ શુભ મુહૂર્તના ઈંતઝારમાં મોરબી : હાલ મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના...

ભેસાણના હાલ તત્કાલીન પીએસઆઇ અને વાંકાનેર સીપીઆઇ બી.પી. સોનારાને ત્રણ વર્ષની સજા

યુવાનનું મોં કાળું કરી સરઘસ કાઢવાના ગુન્હામાં નીચલી કોર્ટે ફટકારેલી સજાને સેસન્સ કોર્ટે યથાવત રાખી, અન્ય 3 પોલીસ કર્મીઓને પણ એક-એક વર્ષની સજા જૂનાગઢ : હાલ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના તત્કાલીન પીએસઆઇ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...