મોરબી સેન્ટમેરી શાળાનો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવતા શાળા 11મી સુધી બંધ
ખાનગીમાં ટેસ્ટ કરાવ્યો હોય આરોગ્ય વિભાગ સુધી માહિતી ન પહોંચી : શિક્ષણવિભાગને જાણ થતા શાળામાં ઓફલાઈન શૈક્ષણીક કાર્ય બંધ
મોરબી : હાલ મોરબીની એક પછી એક શાળામાં કોરોના વાયરસની એન્ટ્રી થઇ રહી...
મહેન્દ્રપરામાં પાઇપલાઇન તૂટતા અનેક વાહનો ફસાયા : ટ્રાફિક જામ
કોન્ટ્રાક્ટરની બેદરકારી : પાઇપલાઈન નાખવાની અણઘડ કામગીરીને કારણે પાણી લાઈન તૂટતા કામગીરી ખોરવાઈ, ખાડામાં 10થી વધુ વાહનો ખુંપી જતા શહેરના મુખ્યમાર્ગો બ્લોક થયા
મોરબી : હાલ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાંમાં ગતરાત્રે પાઇપલાઇન નાખવાની...
કોરોના : મોરબીની નિર્મલ વિદ્યાલયની વિદ્યાર્થીની સહિત આજે 25 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ
હાલ મોરબી શહેરમાં 18, ગ્રામ્યમાં 2 કેસ નોંધાયા : ટંકારા ગ્રામ્યમાં 4 અને માળિયા ગ્રામ્યમાં 1 કેસ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં 18...
રાજપરની સીમમાં જુગાર રમતા 5 શખ્શો 1.78 લાખની રોકડ સાથે ઝડપાયા
હાલ દરોડા દરમિયાન નાસી છૂટેલા એક શખ્સની શોધખોળ
મોરબી : મોરબી એલસીબીએ રાજપર ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂ. 1.78 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા છે. જો કે એક...
મોરબી હવેથી કોર્ટ કચેરીમાં માસ્ક વગર પ્રવેશ નહિ
મોરબી : હાલ મોરબીની કોર્ટમાં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ સહિતની કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે.
ગુજરાત હાઇકોર્ટ તેમજ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજની સૂચના અનુસાર મોરબી કોર્ટ કેમ્પસમાં માસ્ક પહેર્યા વગર પ્રવેશ કરવો નહીં....




















