Sunday, July 12, 2026
Uam No. GJ32E0006963

હવામાન વિભાગ દ્વારા ફરી માવઠાની આગાહી, તૈયાર પાકની લણણી કરવા ખેડૂતોને તંત્રની ખાસ અપીલ

મોરબી : હાલ હવામાન વિભાગની આગાહી મુજબ અઠવાડિયાના અંતભાગમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જેથી ખેડૂતોને સતર્ક રહેવા તંત્રએ અપીલ કરી છે. ખેડૂતોને પરિપકવ થયેલ પાકની કાપણી અને લણણીની...

હળવદ: યુવાને 42 લાખના 83 લાખ ચૂકવ્યા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી

ધ્રાંગધ્રાના સોલડી ગામના માથાભારે વ્યાજખોર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં અરજી બાદ ફરિયાદ નોંધાઈ હળવદ : હાલ મોરબી જિલ્લામાં વ્યાજખોરોને પોલીસની બીક રહી ન હોય તેમ રોજબરોજ ચામડાતોડ વ્યાજ વસૂલવાના એક પછી એક...

મોરબીની સરકારી કચેરીઓમાં કોરોના વાયરસનો કહેર

જી.એસ.ટી. કચેરીમાં ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરુ થઇ ગઈ છે. જિલ્લામાં ગઈકાલે 182 લોકો કોરોના પોઝિટિવ આવતા પ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 200...

મોરબીમાં કોરોનાની ત્રીજી લહેરમાં હોસ્પિટલને બદલે દર્દીઓને ઘરે જ સારવાર

મોરબી જિલ્લામાં કોરોનાના 623 એક્ટિવ કેસ છતાં બે જ દર્દી હોસ્પિટલમાં દાખલ : હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીઓનું 6 ઘનવતરી રથ અને 10 સંજીવની રથ દ્વારા નિયમિત ચેકઅપ મોરબી : મોરબી જિલ્લામાં ડિસેમ્બરના છેલ્લા...

તાલુકા પોલીસે મોરબી-હળવદ રોડ પર ભૂલા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

મોરબી : હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી-હળવદ રોડ પર નીચી માંડલ ગામ નજીક મળી આવેલ બાળકના વાલીને શોધી કાઢી તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. ગત તા. 16ના રોજ મોરબીના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી જિલ્લામાં થયેલ ખુની હુમલો કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર

મોરબી સીટી બી ડીવી. પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદીને આરોપી નીરંજનભાઈ બીંદ અને મીનાબેન ઉર્ફે મંજુબેન નીરંજનભાઈ બીંદની દીકરી...

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...