મોરબીના જાહેર સ્થળોએ ફુવારા તથા ડીઝીટલ લાઇટો ચાલુ કરવા માંગણી
સામાજિક કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરાઈ
મોરબી : હાલ મોરબી નગરપાલીકા હેઠળ આવતા દરબારગઢ, કલેક્ટર બંગલા આગળ, સરકારી હોસ્પીટલ આગળ, કેસર બાગમાં, સુરજબાગમાં, ટાઉન હોલની અંદર જે વર્ષો જુનો રાજાશાહી...
મોરબી-હળવદમાં જુગાર રમતા પાંચ શખ્શો ઝડપાયા
મોરબી : આજે મોરબી પોલીસે જુગાર અંગેની બે કાર્યવાહીમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ગાંધીચોકમાં જાહેરમા ચલણી...
મોરબી સિવિલમાં અજાણ્યા યુવાનનું સારવાર દરમ્યાન મોત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે 56 વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.24 ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા...
મોરબી ભાજપ દ્વારા જયદીપ ચોકના કોરોના વોરિયર્સ ટ્રાફિક જવાનોને સન્માનપત્ર અર્પણ કરવામા આવ્યા
મોરબી : હાલના કોરોના કાળ દરમિયાન મોરબીના શનાળા રોડ પર આવેલ જયદીપ ચોક વિસ્તારમાં ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ટ્રાફિક પોલિસ જીતુદાન ગઢવી તેમજ અશોકભાઇ સોલંકી-ટ્રાફિક બ્રિગેડ, ફાલ્ગુનીબેન-ટ્રાફિક...
મોરબી જિલ્લામાં 849ના ટેસ્ટમાંથી માત્ર 13 પોઝિટિવ, આજે 52 સાજા થયા
સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6364 કેસમાંથી 5574 સાજા થયા
જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 449
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ...



















