‘મારા પૈસા આપી દેજે નહીંતર તને પતાવી દઈશ’ તેવી ધમકીથી યુવાન દ્વારા આપઘાતનો પ્રયાસ
એક શખ્સે ઉછીના આપેલા રૂપિયા દશ લાખની પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાઇ
ટંકારા : ટંકારામાં સગા ભાઈએ ઉછીના રૂપિયા લઈને ક્યાંક ભાગી ગયા બાદ તેના ભાઈ પાસે એક શખ્સે પઠાણી ઉઘરાણી કરતા...
મોરબીમાંથી અધધધ…100 કરોડ રૂપિયાનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું: બે કૌભાંડીઓ ઝડપાયા
કોઈપણ જાતના માલની હેરફેર કર્યા વિના માત્ર સરકારને ચુનો લગાવવાના ઉદ્દેશ સાથે ઓન પેપર જ ચાલતું હતું કૌભાંડ: મોરબીના કેટલાક કેમિકલ અને સીરામીક યુનિટો સુધી તપાસ લંબાવવાની સંભાવના: ઝડપાયેલી એક કરોડ...
માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસના પુર્વ પ્રમુખનો ભાજપમાં પક્ષ પલ્ટો
માળીયા (મી.): તાજેતરમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર થઈ ગઈ છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા સેન્સ લેવાઈ રહી છે. ત્યારે આયારામ ગયારામની પ્રવૃત્તિનો પણ...
મોરબી: ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પાલિકાના પ્રમાણપત્ર મેળવવા અંગે સૂચના
મોરબી : હાલ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો સાથે અમુક ખાસ પ્રમાણપત્રો ઉમેદવારે જોડવાના રહે છે. જે માટેની ખાસ વ્યવસ્થા મોરબી નગરપાલિકા કચેરીમાં ગોઠવવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને...
મકનસર નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, બેના ઘટનાસ્થળે મોત
મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના પગલે બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાની માહિતી જાણવા મળેલ છે.
આ બનાવની મળતી માહિતી મુજબ...