મોરબી-રાજકોટ હાઇવે પર મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા જામનગરના સાધુનું ઘટના સ્થળે મોત
ટંકારા : હાલ મોરબી-રાજકોટ હાઇવે પર મોટરસાઇકલ પરથી કાબુ ગુમાવતા જામનગરના સાધુનું મોત થયું છે. આ અકસ્માત અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
વિગતોનુસાર ગઈકાલે તા. 10ના રોજ મોરબી-રાજકોટ હાઇવે...
મોરબી : ન્હાવા લઇ જતી વખતે અકસ્માતે બહેનના હાથમાંથી પડી જતા ભાઈનું સારવાર દરમિયાન...
મોરબી : હાલ મોરબીના કાંતિનગરમાં ન્હાવા લઇ જતી વખતે બહેનના હાથમાંથી પડી જતા ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં...
મોરબી : આયુર્વેદ ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપવા બાબતના વિરોધમાં તબીબોની હડતાલ
હડતાલમાં 190 જેટલા તબીબો જોડાયા, હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર ચાલુ રખાશે
મોરબી : હાલ આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં આજે મોરબી ઈન્ડિયન મેડીકલ એસો. બ્રાન્ચના નેજા હેઠળ તબીબો...
મોરબી પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટું, આજે પણ વાદળછાયું વાતાવરણ
મોરબી : હાલ ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગઈકાલે સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તેમજ મોડી રાત્રે...
મોરબીના ઘુંટુ રોડ નજીક આકૃતિ સીરામીક પાસે કાર નાલામાં ખાબકી
(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા માં ખાબકી હતી
મોરબી: મોરબીના ઘુંટુ રોડ પર આવેલ આકૃતિ સીરામીક પાસે અકસ્માતે એક કાર નાલા...