મોરબીમાં સુતા સમયે ટેબલ ફેનને અડકી જતા શોટ લાગતા સગીરાનું મૃત્યુ
મોરબી: મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતી યુવતી તેના ઘેર સુતી હતી ત્યારે અકસ્માતે તેનો હાથ બાજુમાં પડેલ ટેબલ ફેનને અડી જતા શોટ લાગતા યુવતીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી...
મોરબી IB માંથી PI સોનારાની ગાંધીનગર અને ભાવનગરના PI સરવૈયાની મોરબીમાં બદલી
મોરબીમાંથી પીઆઇ સોનારાની વધુ એક વખત ગાંધીનગર ખાતે બદલી થતા ચકચાર મચી ગયેલ છે.
મોરબી: ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા.૨૨ ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય...
શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને...
મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15
મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ...
મોરબીના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ખોલવવાની મંજૂરી અપાઈ તો આંદોલન
આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સાહિતનાએ અગાઉ કોવિડ સેન્ટર બનાવવા સામે ભારે વિરોધ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી સ્થાનિકો દ્વારા કલેકટરને રજુઆત
મોરબી : મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ...
મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા 19 લોકો સામે અટકાયતી પગલાં ભરાયા
મોરબી : અનલોક 2.0માં લાગુ થયેલા જાહેરનામા પ્રમાણે રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો સહિતના વ્યવસાય સ્થાનો ખુલ્લા રાખવાના અને રાત્રે 10 વાગ્યા બાદ કોઈ ખાસ કામ વગર ઘરની બહાર ન નીકળવાના...