મોરબી: ગાંધી જયંતિ નિમિત્તે બિલિયા પ્રાથમિક શાળામાં વેશભૂષા કાર્યક્રમ યોજાઈ ગયો
મોરબી : કોરોનાની મહામારી વચ્ચે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે સમાજમાં ગાંધીજીના વિચારો સતત વહેતા રહે
એટલા માટે આજે બિલિયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા “સ્વચ્છ ભારત” સપનું સાકાર કરવા...
ખાસ ખબર: ગુજરાતમાં દારૂબંધી નહીં હટે : ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા
મોરબી : આજરોજ બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ ગુજરાત રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ...
મોરબી: આજે હાથરસની ગેંગરેપ ઘટનાના વિરોધમાં “આપ” દ્વારા કેન્ડલમાર્ચ યોજાશે
મોરબી : તાજેતરમા ઉત્તર પ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ સારવાર દરમ્યાન તેના મોતને લઈને દેશભરમાં ચકચાર મચી ગઇ છે
ત્યારે આ ઘૃણાસ્પદ ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા મહિલા સંગઠન તથા...
મોરબી માર્કેટિંગ યાર્ડમાં રજિસ્ટ્રેશન માટે એક જ કોમ્પ્યુટર કાર્યરત હોવાથી ખેડૂતોને ત્રાસ
મોરબી : આજરોજ મોરબી જિલ્લા સહિત મોરબી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલથી શરૂ થયેલી મગફળી વેંચાણની ઓનલાઈન પ્રક્રિયામાં અપૂરતા કોમ્પ્યુટરના ઉપયોગને લઈને ભારે દેકારો મચી ગયો છે. ત્યારે આજે શુક્રવારે પણ મોરબી યાર્ડમાં...
મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી
જિલ્લા કલેક્ટર, એસપી, ડીવાયએસપી તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ તથા સામાજિક કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રીતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ગાંધીજીની ભાવવંદના કરી
મોરબી : આજરોજ સત્ય અને અહિંસાના સમગ્ર વિશ્વને સંદેશ આપીને આ...