Saturday, March 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ટીકર ગામ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

મોરબી: તાજેતરમા એસઓજી ટીમે હળવદ તાલુકાના ટીકર ગામ નજીકથી ગેર કાયદેસર હથિયાર અને જીવતા કાર્ટીસ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા...

મોરબી: ભરતનગર નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, એકનું મૃત્યુ ,બે ઈજાગ્રસ્ત

મોરબી : આજે મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત તથા બે વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત...

મોરબી: પુત્રના અવસાન બાદ પરિવારે પુત્રવધૂના લગ્ન કરી સમાજને નવી દિશા ચીંધી

મોરબી: તાજેતરમા અનુસૂચિત જાતિ સમાજના પરિવારના પુત્રના અવસાન બાદ પુત્રવધુના લગ્ન કરી સમાજને નવો સંદેશ પાઠવ્યો હતો. જેમાં મોરબીના શંકર આશ્રમ ખાતે વડિલોની હાજરીમાં આ શુભ પ્રસંગે બન્ને યુવક-યુવતી લગ્નગ્રંથીથી જોડાયા...

શુક્રવાર : મોરબી જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા, 15 દર્દી સાજા થયા ના રિપોર્ટ

જિલ્લાના કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં...

શુક્રવાર : ગઈકાલે રાત્રે 10થી આજે સાંજના 6 સુધીમાં પડેલા વરસાદની માહિતી

ગતરાત્રીથી આજ સાંજના 6 સુધીમાં હળવદ, ટંકારામાં એક ઇંચ તથા મોરબી, વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામ છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો છે. જોકે ગઈકાલે સાંજે ધોધમાર વરસાદ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન...

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના અનુસંધાને ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. હરબટીયાળી...

મોરબીમાં પેટ્રોલપંપની ડીલરશીપ આપવાનું કહીને 1.69 કરોડ ની છેતરપિંડીના ગુન્હામાં આરોપી જામીન મુક્ત

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરેલ કે મોરબીમાં રિલાયન્સ પેટ્રોલપંપ ની ડીલરશીપ આપવાનું કહીને આ કામ ના આરોપી મોરબી ના યુવાન પાસેથી કટકે...