મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન પણ મોકૂફ રખાયું

0
91
/

મોરબી : માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસના મહાપર્વ સમાન નવરાત્રિ મહોત્સવને હજુ વાર છે.

પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે તમામ ધાર્મિક ઉત્સવો કેન્સલ કરવામાં આવ્યા હોવાથી આગામી સમયમાં નવરાત્રી મહોત્સવને સરકાર મંજૂરી આપે કે ન આપે તે પહેલાં જ નવરાત્રી મહોત્સવના આયોજકો કોરોના કાળમાં જાહેર હિતની સલામતી માટે આ વર્ષે નવરાત્રી મહોત્સવના આયોજન રદ કરવાની જાહેરાત કરી રહ્યા છે. જેમાં મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવને મોકૂફ રાખવાની જાહેરાત કરાયા બાદ ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન પણ આ વર્ષે મોકૂફ રાખવાનો આયોજકો દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/