મોરબી: મચ્છુ-2 ડેમના દરવાજા ખોલતા મોરબીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા
રવાપર, વજેપર, કુબેરનગર, પંચાસર રોડ, માધાપર, સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાં પાણી
મોરબી : સવારથી સતત વરસતા વરસાદ અને મચ્છુ 2 ડેમના દરવાજા ખોલાતા મોરબી શહેરમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે.
મોરબી જિલ્લા-શહેરમાં...
મોરબી: ગઈ રાત્રે 12 થી 6 વાગ્યામાં મોરબીમાં સાડા ત્રણ, હળવદમાં ત્રણ અને વાંકાનેરમાં...
ટંકારા અને માળિયામાં પોણો ઇંચ વરસાદ
મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સવારથી મેઘરાજા અવિરત પડી રહ્યા છે. જેમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા દરમિયાન મોરબીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે...
મોરબી જિલ્લાની સાંજે 4થી 6 સુધી નોંધાયેલ વરસાદની વિગત
મોરબી : આજે મોરબી જિલ્લામાં આજે સાંજે 4થી 6 સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો. આ બે કલાક દરમિયાન કોઈ તાલુકામાં નોંધનિય વરસાદ પડ્યો નથી. જિલ્લામાં 2 મિમીથી લઈને 10 મિમી સુધીનો...
મોરબી: બંગાવડી, ડેમી-2, બ્રાહ્મણી-2, મચ્છું-3 અને ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો
ડેમી- 2, ડેમી-3 ડેમના ચાર-ચાર દરવાજા, બ્રાહ્મણી-2, ઘોડાધ્રોઈના ત્રણ- ત્રણ દરવાજા અને મચ્છું-3ના બે દરવાજા ખોલાયા
મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે નવા નીર આવ્યા...
મોરબીની જનકનગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘુસ્યા : જુના ઘંટીલા પ્લોટ એરિયા પાણીમાં ગરક
મોડપર અને બીલીયા ગામ વચ્ચેનો રસ્તો ધોવાયો : રાજપર, કુંતાસી, ફડસર, બોડકી, જીંજોડા, વર્ષામેડી સહિતના ગામો બેટમાં ફેરવાયા
મોરબી : મોરબી જિલ્લામાં સવારથી અવિરતપણે વરસી રહેલા વરસાદને કારણે અનેક સ્થળોએ નુકસાન સર્જાયું...