મોરબી જિલ્લાના પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ ગઈ
મોરબી જિલ્લાના પ્રભારી સચિવ અને રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાના અધ્યક્ષ સ્થાને મોરબી કલેકટર કચેરી ખાતે કોવિડ-૧૯ અન્વયે મોરબી જિલ્લાની આરોગ્ય સેવા-સુવિધા અંગે તેમજ પ્રીમોન્સૂન અને ICDS વિભાગની સમીક્ષા બેઠક...
મોરબીમાં ભારે વાહનની પ્રવેશબંધી માટે રખાયેલી આડશ સાથે ટ્રક ટકરાયો
મોરબી : શહેરમાં વધતા ટ્રાફિકને લઈને ઘણા માર્ગો ભારે વાહનો માટે બંધ કરાયા છે. ભારે વાહનોના પ્રવેશને અટકાવવા કેટલીક જગ્યાએ આડશો પણ મુકવામાં આવી છે ત્યારે આજે એવી જ લોખંડની આડશ...
મોરબી સિટી A ડિવિઝન P.I ચૌધરીની અમદાવાદ બદલી, બે PSI મોરબી મુકાયા
મોરબી : રાજ્યના પોલીસ વિભાગ દ્વારા આજે પીઆઇ અને પીએસઆઈનો બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ આર.જે. ચૌધરીની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે...
મોરબીમાં આજે શુક્રવારે રવાપર રેસિડેન્સી અને મહેન્દ્રપરામાં વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
રવાપર રેસિડેન્સીમાં રહેતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જયારે મહેન્દ્રપરામાં રહેતા પિતા-પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો : જિલ્લામાં કુલ કેસ થયા 36
મોરબી : મોરબી જીલ્લામાં આજે સતત ચોથા દિવસ એક સાથે ત્રણ...
મોરબીના બેઠાપુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી જારી
ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે બેઠાપુલના બન્ને છેડે લોખંડની આડશો મૂકી દેવાય
મોરબી : મોરબીના બન્ને પુલ નીચે મચ્છુ નદીના પટ ઉપર બનાવાયેલા બેઠાપુલ ઉપર ટ્રાફિકની ગીચતા વધી ગઈ હતી. આથી, બેઠાપુલ ઉપર...