Monday, July 7, 2025
Uam No. GJ32E0006963

મોરબી: 2017માં મયુર પુલ પરના ગુમ થયેલા ઇલેકટ્રીક પોલ મામલે કાર્યવાહી કરવા માંગ

મોરબી : વર્ષ 2017માં મોરબીના મયુર પુલના 10 થી 15 ઇલેકટ્રીકના થાંભલા ગુમ થયેલ હોવા છતા હજુ સુધી મોરબી નગરપાલીકા દ્વારા કોઈ પગલાં લેવામાં ના આવતા મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે...

મોરબીના કાંતિનગરના વૃધ્ધે કોરોના ને મ્હાત આપી અમદાવાદથી ડિસ્ચાર્જ થઈને મોરબી પહોંચ્યા

કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા મળી મોરબી : મોરબીના કાંતિનગરના વૃધ્ધ કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.જેથી તેઓ મોરબી...

મોરબી : કાયાજી પ્લોટમાં પરિવાર ઘરની બહાર ગયો અને તસ્કરો રૂ.7.25 લાખનો હાથ ફેરો...

મોરબી : મોરબીમાં એક પરિવાર માત્ર ચાર કલાક માટે બહાર ગયો ત્યાં તસ્કરોએ ઘરમાં ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 7.25 લાખની માલમતાનો હાથ ફેરો કર્યો હોવાનો બનાવ નોંધાયો...

અનલોક-2 : મોરબીથી તમામ લાંબા અંતરની એસટી સેવાઓનો શુભારંભ

લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા એડવાન્સ બુકિંગ કરાવતા મુસાફરો મોરબી : આજથી અનલોક-2 શરૂ થઈ ગયો છે ત્યારે મોરબીથી લાંબા અંતરની બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. લાંબા અંતરની તમામ એક્ષ્પ્રેસ બસ સેવા શરૂ કરવામા આવી છે. મોરબી એસટી ડેપોથી વેરાવળ,...

અનલોક-2 અંગે મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લામાં આજથી દુકાનો રાત્રીના 8 અને હોટલ-રેસ્ટોરન્ટ રાત્રીના 9 વાગ્યા સુધી ધમધમશે : રાત્રીના 10થી વહેલી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે મોરબી: ભારત સરકાર દ્વારા આજે 1લી જુલાઈથી અનલોક-2 જાહેર...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe