મોરબી જિલ્લાને સાંસદ સીટ ફાળવવા અંગે તથા ટંકારાને પાલિકાનો દરરજો આપવાની માંગ
જાગૃત નાગરિકે મુખ્યમંત્રીને રજુઆત કરી
મોરબી : મોરબી જિલ્લાને સ્પર્શતા વિવિધ મુદા અંગે જાગૃત નાગરિક હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં મોરબી જિલ્લાને અલગથી સાંસદ સીટ ફાળવવા તથા ટંકારાને નગરપાલિકાનો...
મોરબીના જેતપરમાં બાલાજી યુવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું
મોરબી : હાલ કોરોના વાયરસથી લોકો ભયભીત છે. કોરોના વાયરસથી બચવા માટે સરકારના નિયમો ફરજીયાત પાળવા જરૂરી છે.
જે હાલના સમયમાં પ્રાથમિક જરૂરીયાત ગણી શકાય છે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું, સોસિયલ...
મોરબીમાં સરકારી શાળાઓને ઔષધીય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરાયું
ઇન્ડિયન મેડિકલ એસોસીએશન તથા પરિશ્રમ ઔષધીય વનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
મોરબી : હિન્દુ પુરાણો અને વેદોમાં ઔષધિય વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
હાલ કોરોનાની મહામારીમાં કોરોનાથી રક્ષણ માટે ઉકાળા આરોગ્યવર્ધક છે. જેમાં...
મોરબી : 82 વર્ષના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મૃત્યુ : જિલ્લામાં કુલ મૃત્યુઆંક 17 થયો
પાલિકાની ફાયર સહિતની ટીમ દ્વારા લીલાપર સ્મશાનમાં મૃતકની અંતિમવિધિ કરાઈ
મોરબી : મોરબીમાં કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે. જેમાં આજે કાળમુખા કોરોનાએ વધુ એકનો જીવ લીધો છે. મોરબીના 82 વર્ષના...
મોરબી: રક્ષાબંધન પર્વની તૈયારી જોશમાં, બજારમાં રાખડીની ધૂમ ખરીદી ચાલુ
મોરબી: ભાઈ બહેન નાં પ્રેમ નો તહેવાર એટલે રક્ષાબંધન. ને હવે ગણતરી ના દિવસો બાકી રહેતા ટંકારા ના રાખડી ના વેપારી ની મુલાકાત કરવામાં આવી હતી.
આ વખતે ટંકારા ની બજાર માં...