Friday, June 26, 2026
Uam No. GJ32E0006963

મોરબી : દુકાનમાંથી વહીસ્કીની 34 જેટલી બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

પોલીસે કુલ કી.રૂ. 44,165 નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : તાજેતરમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલોનાં જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો...

મોરબી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેર ખાતે કરાશે

કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વાતંત્ર્યપર્વના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ ગઈ  મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લામાં આગામી ૧૫મી ઓગષ્ટ-૨૦૨૦ના સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી હાઈસ્કુલ પાસેના ગ્રાઉન્ડ ખાતે કરાશે. તેમ જિલ્લા કલેકટર જે.બી.પટેલે...

મોરબીના માર્ગો ઉપર સેનીટાઝેશન કરવા તેમજ નવું કોરોના સેન્ટર ઉભું કરવાની માંગ

મોરબી : તાજેતરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે.કોરોનાના દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે.કોરોનાના કેસો વધતા પોઝિટિવ દર્દીઓની સારવારને પહોંચી વળવા માટે મોરબીમાં નવું કોરોના સેન્ટર ઉભું કરવા તેમજ કોરોનાનું...

મોરબી : GPCBમાં કાપડીયાની બદલી, નવા અધિકારી તરીકે કૃષ્ણકુમાર વાઘેલા મુકાયા

મોરબી : તાજેતરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 51 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીમાં ફરજ બજાવતા કાપડીયાની બદલી ગોધરા કરવામાં આવી હતી. જ્યારે તેમના સ્થાને જીપીસીબીના મધ્યસ્થ કાર્યાલય ખાતે...

મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 6 શખ્શો રૂ. 50 હજારની રોકડ સાથે ઝડપાયા

બી ડિવિઝન પોલીસનો દરોડો : પ્રશંશનીય કામગીરી  મોરબી : આજે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો પાડીને 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ સાથે રૂ. 50 હજારની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...