હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની સાફ સફાઈ તથા કાપ કાઢવાની માંગ સાથે કાર્યપાલક ઈજનેરને રજુઆત
હળવદ: તાજેતરમા હળવદ-ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલની છેલ્લા ત્રણ વર્ષથી સાફ સફાઈ તેમજ માટી કાપ કાઢ્યો જ ન હોવાથી આ બ્રાન્ચ કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુટરીમાં પાણી આવી શકતું નથી.આથી ભારતીય કિશાન સંઘના પૂર્વ જિલ્લા પ્રમુખ...
મોરબીમાં કમોસમી વરસાદ બાદ આજે વ્હેલી પરોઢે ધુમ્મસ ભર્યું વાતાવરણ
મોરબી : આજે મોરબી પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ આજે વ્હેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
છેલ્લા થોડા દિવસથી શિયાળાની...
વાંકાનેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ પકડાયો
વાંકાનેર : તાજેતરમા વાંકાનેરમાં વર્લી ફિચરનો જુગાર રમતા એક શખ્સ પકડાયો છે. પોલીસે આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
ગઈકાલે તા. 19ના રોજ વાંકાનેરમાં જીનપરા...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે....
મોરબીમાં કોરોનાના કાળ વચ્ચે દૂષિત પીવાના પાણીનું વિતરણ થતા આક્રોશ
મોરબી: હાલ એક તરફ કોવિડ-19ની મહામારી બેકાબુ બની છે. શહેર- જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે લીલાપર રોડ પર વિતરિત થતા નર્મદાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાએ...