Friday, November 28, 2025
Uam No. GJ32E0006963

મોરબીમા આરોગ્યવર્ધક ઉકાળા તથા માસ્કનું વિતરણ કરી સદ્દગતને સાર્થક શ્રદ્ધાંજલિ અપાઈ

લાયન્સ કલબ ઓફ મોરબીના સહયોગથી ક્લબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સ્વર્ગસ્થ ધર્મપત્નીના મોક્ષાર્થે કાર્યક્રમ યોજાયો મોરબી : આજ રોજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી તેમજ કલબના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ લોરીયાના સંયુક્ત ઉપક્રમે...

મોરબી IB વિભાગના PI બી. પી. સોનારાની ગાંધીનગર ખાતે બદલી

ભાવનગરના PI બી. જી. સરવૈયાની મોરબીમાં બદલી મોરબી : ગુજરાતના ગાંધીનગર સ્થિત અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી દ્વારા ગઈકાલે તા. 22ના રોજ રાજ્યભરના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની રાજ્ય આઈ.બી. ખાતેથી બદલી કરવામાં આવી છે....
POLICE-A-DIVISON

મોરબી : જાહેરનામા ભંગ બદલ 21 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા

મોરબી : સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં કોરોના મહામારીને કારણે રાત્રે 8 વાગ્યા બાદ દુકાનો સહિતના ધંધાદારી વ્યવસાયો બંધ રાખવા તથા રાત્રે 10 વાગ્યાથી સવારે 05 વાગ્યા સુધી કર્ફ્યુના લાગુ થયેલા...

મોરબી: લાલપરમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂના બનાવમાં એક શખ્સ પકડાયો, જયારે દેશી દારૂના બનાવમાં એક શખ્સ ઝબ્બે, એક શખ્સની શોધખોળ ચાલુ મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામમાં જુદા-જુદા સ્થળેથી વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે....

મોરબી : મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળ્યો!!

મોરબી : મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ નજીક મચ્છુ-2 ડેમમાંથી પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી છે. ગઈકાલે તા. 22ના રોજ જોધપર (નદી) ગામ પાસે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...