Saturday, June 28, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની જૂનાગઢ ખાતે બઢતી સાથે બદલી થઇ

મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા વર્ગ એકમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ છ પૈકી...

મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ

રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી...

મોરબીમાં એક સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉન બાદ ઘડિયાળ ઉદ્યોગ ફરી ધમધમતો

50 ટકા સ્ટાફ અને સરકારની ગાઈડ લાઈનના ચુસ્ત અમલ સાથે ઘડિયાળના યુનિટો શરૂ મોરબી : મોરબી શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા કોરોના કેસોની સંખ્યા જોતા મોરબી ક્લોક ઇન્ડસ્ટ્રીઝે 12 જુલાઈથી એક...

મોરબીમાં ટાઇલ્સ કટિંગના કારખાનામાં જુગાર રમતા 6 વ્યક્તિઓની ધરપકડ

એલસીબીની કાર્યવાહી : રૂ. 2.25 લાખની રોકડ જપ્ત મોરબી : મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ એક ટાઇલ્સ કટિંગના કારખાનમાંથી એલસીબીની ટીમે જુગાર ધામ પકડી પાડ્યું છે. જેમાં 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી...

જીવ ને ‘શિવ’ સાથે મિલનનો અવસર દિવ્ય શ્રાવણ માસનો આજથી શુભારંભ

મોરબી: જીવ ને 'શિવ' સાથે મિલનનો દિવ્ય અવસર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયેલ છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક તેમના તમામ વાંચકો- દર્શકોને શ્રાવણ માસની હાર્દિક શુભકામના પાઠવે છે 'દિવ્યદ્રષ્ટિ'...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe