Saturday, January 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં કોવીડ-૧૯ ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર વોર રૂમ કાર્યરત થયો

મોરબી જીલ્લામાં કોરોના કેસ સતત વધી જ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ તેમજ વહીવટી તંત્રની ટીમ સતત સંકલન કરીને કોરોનાને રોકવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે મોરબી કલેકટર કચેરીના ગ્રાઉન્ડ...

મોરબીના જોધપર પાસેથી ૮૩ બોટલ દારૂ ભરેલી ગાડી સાથે એક ની ધરપકડ : એક...

મોરબી નજીકના જોધપર ડેમ પાસેથી પસાર પહેલી ટાવેરા કારને રોકીને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી કુલ મળીને ૮૩ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને કુલ ૧.૭૫...

માળિયા તાલુકાના અગરિયાઓ દ્વારા “રણ સરોવર”નો વિરોધ

સૌરાષ્ટ્રને પાણી પાણી કરવા માટે સરકાર દ્વારા રણ સરોવર પોજેક્ટ ઉપર વિચારણા કરવામાં આવી રહી છે જો કે, આ પ્રોજેક્ટ સાર્થક થાય તો લાખોની સંખ્યામાં અગરિયા બેકાર થાય તેવી શક્યતા છે...

મોરબીના ગ્રીન ચોકમાં ગટર ઉભરતા કાઉન્સિલર દ્વારા તાકીદે કામગીરી

મોરબીના વસંત પ્લોટમાં કોરોનાનો કેસ નોંધાતા નગરસેવક દ્વારા સેનિટાઈઝેશન કરાવાયું મોરબી : મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર ગ્રીન ચોક ખાતે ગત રાત્રે ગટર ઉભરવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે મોરબી નગરપાલીકા વોર્ડ. નં-૭ના...

મોરબીના મહેન્દ્રપરાના વૃધ્ધે કોરોના સામે જીતી જંગ , હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ

મોરબી : મોરબીના મહેન્દ્રપરામાં શેરી નંબર 21માં રહેતા અને નિવૃત જીવન ગાળતા આમદભાઈ જુમાભાઈ ઉ.વ.60નો ગત તા. 25 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા

મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે...

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ

મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન...

ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ

મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...