Saturday, January 11, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રવાપર ગ્રામ પંચાયતની હદમાં દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય...

રવાપર ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો : આવશયક ચીજ વસ્તુ અને મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રાખી શકાશે મોરબી પેઇન્ટ એંસો. દ્વારા પણ બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવાયો મોરબી...

વાંકાનેર : ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત, માસૂમ બાળકનું ડૂબી જવાથી મોત

વાંકાનેર: વાંકાનેરની ગોકુલનગર સોસાયટીના રહેવાસી સૈલેન્દ્રસિંહ હિંમતસિંહ ઝાલા (ઉ.વ.૪૨) વાળા આધેડ ભવાની હોટલ પાસે મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા હોય જેને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે વાંકાનેર સીટી પોલીસે...
POLICE-A-DIVISON

મોરબીના વાવડી રોડ પર યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના વાવડી રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા યુવાનને કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ...

મોરબી જીલ્લામાં જાહેરનામાં ભંગ કરનાર વધુ ૧૬ સામે પોલીસની કાર્યવાહી

મોરબી: મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે તો અનલોક ૨ માં મળેલી છૂટછાટ બાદ લોકો વધુ બેદરકારી દાખવી રહ્યા છે અને રાત્રીના કર્ફ્યું સહિતના નિયમોનું પાલન કરાતું નથી ત્યારે...

મોરબી: વરસાદને પગલે મચ્છુ-3 ડેમનો એક દરવાજો દોઢ ફૂટ ખોલાયો

ગતરાત્રીના 8 થી આજે બપોરના 12 સુધીમાં એક માત્ર માળીયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો : અન્યત્ર ઝાપટા પડ્યા મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ ગતરાત્રે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા

મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે...

મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ

મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન...

ગૌ-હત્યા મામલે સર્વે હિન્દૂ સંગઠન દ્વારા કડક કાર્યવાહીની માંગ

મોરબી : માળિયા મિયાણા પંથકમાં 13 ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે સર્વે હિન્દૂ...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...